RAMSHI LAGARIYA

RAMSHI LAGARIYA
, ASHUTOSH COMPUTER ,MO.96240 99797



Monday 28 February 2011

Ramshi Lagariya

Hi
My dear Friend's
I
am
Ramshi Lagariya

1 comment:

  1. મિત્રો લોકો મિત્ર બનાવિને પછી તે મિત્રતાને સુકામ તોડે છે.
    ---------------------------------------------
    મિત્રો બે મિત્રો વચ્ચે જો મિત્રતા તુટે તો તેની વચ્ચે એક મહત્વનો મુદ્દો હોય છે. અને તે છે " લાલચ "
    -----------------------------------------------
    મિત્રો આજે મને ખુબજ કડવો અનુભવ થયો છે જે હુંજ જાણુ છું, મિત્રો આજે મારે એક મિત્ર સાથે ની મિત્રતા તુટી છે.જેનુ મને ખુબજ દુખ છે.પણ હુ શું કરૂ યાર તેમા મારી લાલચ નહોતી પણ સામે વાળાને એમ લાગ્યુ કે આની આમાં નજર છે.મિત્રો માણસની જીભ એક શબ્દ પણ ઉલટો બાલાઇ જાય તો તેમાથી ઘણાં બધા મંતવ્યો નિકળ છે. તો મારી સાથે કાંઇક આવુજ થયુ છે. પણ પણ હુ શું કરૂ યાર મને કાંઇ સમજાતુ નથી કે મારા વિશે મારા આવા જીગરજાન મિત્રયે શુ કામ મારથી મોઢુ ફેરવિ લિધુ છે.

    ReplyDelete